મીટીંગ વિવાદ અંગે Mamata Banerjee એ કહ્યું PM MODI ના પગમાં પડવા પણ તૈયાર

મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપના નેતૃત્વ પર બદલાની રાજનીતિનો આક્ષેપ કર્યો હતો.

મીટીંગ વિવાદ અંગે Mamata Banerjee એ કહ્યું PM MODI ના પગમાં પડવા પણ તૈયાર
FILE PHOTO
Follow Us:
| Updated on: May 29, 2021 | 10:04 PM

West Bengal : ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી (PM MODI) એ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમાં શામેલ થયા નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.

PM MODI ના પગમાં પડવા પણ તૈયાર : મમતા બેઠક અંગેના વિવાદ અંગે મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH) તેમની સરકાર માટે દરેક નિર્ણયો પર મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેઓ હજી પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારને પચાવી શક્યા નથી. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, જો તેમને બંગાળના વિકાસ માટે વડાપ્રધાન મોદીના પગમાં પડવાનું કહેવામાં આવે તો તેના માટે પણ તેઓ તૈયાર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મમતા બેનર્જીએ કહ્યું, “તમે ભાજપના પરાજયને પચાવવામાં અસમર્થ છો, તેથી તમે પહેલા દિવસથી જ અમારા માટે મુશ્કેલીઓ ઉભી કરવાનું શરૂ કર્યું. મુખ્ય સચિવની ભૂલ શું છે? કોવિડ-19 કટોકટી દરમિયાન મુખ્ય સચિવને પાછા બોલાવવ એ બતાવે છે કે કેન્દ્ર બદલો લેવાની રાજનીતિ કરી રહ્યું છે.”

ભાજપ પર લગાવ્યો બદલાની રાજનીતિનો આરોપ મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપના નેતૃત્વ પર બદલાની રાજનીતિનો આક્ષેપ કર્યો હતો. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને બોલાવવાનો નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ અને કોવીડ-19 કટોકટી દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને લોકો માટે કામ કરવાની મંજૂરી આપવી જોઈએ.

બેઠક અંગે કરી સ્પષ્ટતા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાન અંગેની વડાપ્રધાન મોદી(PM MODI)ની સમીક્ષા બેઠકમાં હાજર ન હોવાને કારણે થઈ રહેલી ટીકા અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ બેઠક વડાપ્રધાન અને મુખ્યપ્રધાન વચ્ચે થવાની હતી. ભાજપના નેતાઓને આમંત્રણ કેમ અપાયું? તેમણે દાવો કર્યો હતો કે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાત અને ઓડિસા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં મળેલી આવી જ સમીક્ષા બેઠકોમાં વિપક્ષી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : CM RUPANI એ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">