મમતાના ‘ભગવાકરણ’ સામે ભાજપનો વેધક સવાલ, પૂછ્યું ‘પરિવર્તન કે પાખંડ?’

ભગવા સાફા પહેરીને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ નજરે પડતાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં આ મુદે મમતા બેનર્જી અને ભાજપ આમનેસામને આવી ગયા છે. સીએમ મમતા બેનર્જી મંગળવારના રોજ ગંગાસાગર ખાતે પહોંચ્યા હતા. મમતાએ ત્યાં કપિલમુનિના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. કેસરી રંગનો ખેસ હોવાથી ભાજપે મમતા બેનર્જી પર નિશાન તાકવામાં આવ્યું છે. Web Stories […]

મમતાના 'ભગવાકરણ' સામે ભાજપનો વેધક સવાલ, પૂછ્યું 'પરિવર્તન કે પાખંડ?'
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 12:46 PM

ભગવા સાફા પહેરીને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ નજરે પડતાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં આ મુદે મમતા બેનર્જી અને ભાજપ આમનેસામને આવી ગયા છે. સીએમ મમતા બેનર્જી મંગળવારના રોજ ગંગાસાગર ખાતે પહોંચ્યા હતા. મમતાએ ત્યાં કપિલમુનિના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. કેસરી રંગનો ખેસ હોવાથી ભાજપે મમતા બેનર્જી પર નિશાન તાકવામાં આવ્યું છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મમતા બેનર્જી પર ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારીએ એક ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે તેમનામાં બદલાવ આવ્યો છે કે પાખંડ? તેઓએ કહ્યું કે જય શ્રીરામનું નામ સાંભળીને મમતા બેનર્જીનો પારો ચઢી જાય છે. છતાં આજે તેઓ આજે ગંગાસાગર કપિલમુનિ મંદિરમાં ભગવા સાથે જોવા મળી અને ત્યાં પૂજા કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત બંગાળમાં દેશવ્યાપી હડતાળની અસર પણ જોવા મળી. લોકોએ એનપીઆર, એનઆરસી અને સીએએ જેવા 12 મુદાઓને લઈને ભારે વિરોધ કર્યો હતો. આ સિવાય પ્રદર્શનકારીઓએ અમુક સરકારી બસને પણ નુકસાન પહોંચાડ્યું હોય તેવી ખબર મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">