પશ્ચિમ બંગાળ CM મમતા બેનર્જીએ પહાડોમાં 10 કિમી સુધી જોગિંગ કર્યું, જુઓ VIDEO

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મમતા બેનર્જી આ વીડિયોમાં દાર્જિલિંગના પહાડોમાં દોડતા નજરે પડી રહ્યાં છે. મમતા બેનર્જીએ પરિવારજનો અને પત્રકારો સાથે દોડ લગાવી હતી. આ જોગિંગનો ઉદેશ્ય લોકોને પર્યાવરણ માટે જાગરુક કરવાનો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

પશ્ચિમ બંગાળ CM મમતા બેનર્જીએ પહાડોમાં 10 કિમી સુધી જોગિંગ કર્યું, જુઓ VIDEO
TV9 WebDesk8

|

Oct 25, 2019 | 2:52 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મમતા બેનર્જી આ વીડિયોમાં દાર્જિલિંગના પહાડોમાં દોડતા નજરે પડી રહ્યાં છે. મમતા બેનર્જીએ પરિવારજનો અને પત્રકારો સાથે દોડ લગાવી હતી. આ જોગિંગનો ઉદેશ્ય લોકોને પર્યાવરણ માટે જાગરુક કરવાનો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

10 કિમી સુધી મમતા બેનર્જીએ જોગિંગ કર્યું હતું એવા સમાચાર મળી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ડે ફોર ક્લાઈમેટ ચેન્જના અવસરે 64 વર્ષીય મમતા બેનર્જી અધિકારીઓ-પરિવારજનોની સાથે દોડયા હતા. તેઓએ સ્થાનિક લોકોની સાથે પણ વાર્તાલાપ કર્યો અને પર્યાવરણની જાળવણી કરતાં રહો એવો સંદેશ આપ્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati