મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યો. કહ્યું કે, જેમણે 10 વર્ષ સુધી અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે તે આજે જેલમાં છે. આજે કોઈ તિહાડ જેલમાં છે તો કોઈ મુંબઈની જેલમાં છે. પ્રથમ વખત […]

TV9 Webdesk12

|

Oct 18, 2019 | 6:39 PM

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યો. કહ્યું કે, જેમણે 10 વર્ષ સુધી અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે તે આજે જેલમાં છે. આજે કોઈ તિહાડ જેલમાં છે તો કોઈ મુંબઈની જેલમાં છે. પ્રથમ વખત મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેના અને PM મોદી એક સાથે પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને પણ મળશે સુવિધા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati