AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો

મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાએ સાથ છોડી દીધો તો સત્તા પણ જતી રહી છે. આ બાજુ પાર્ટીના નેતા બગાવત કરી શકે તેવા અણધાર મળી રહ્યાં છે. આ પણ વાંચો :   આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ ભાજપ પાર્ટીના નેતા પંકજા મુંડે શક્તિ-પ્રદર્શન કરી શકે છે. તેઓએ નેતાઓની […]

મહારાષ્ટ્રમાં ભાજપ માટે ફરી એક મુશ્કેલી, પાર્ટીમાં થઈ શકે છે બળવો
| Updated on: Dec 01, 2019 | 12:59 PM
Share

મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાએ સાથ છોડી દીધો તો સત્તા પણ જતી રહી છે. આ બાજુ પાર્ટીના નેતા બગાવત કરી શકે તેવા અણધાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો :   આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

ભાજપ પાર્ટીના નેતા પંકજા મુંડે શક્તિ-પ્રદર્શન કરી શકે છે. તેઓએ નેતાઓની બેઠક બોલાવી છે. દેવેન્દ્ર ફડણવીસની વિરોધમાં અવાજ બુલંદ થઈ રહ્યો છે અને પંકજા મુંડેએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તેઓ 8-10 દિવસમાં મોટો નિર્ણય લેશે.

pankaja munde BJP Leader Maharashtra

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફેસબુક પર પંકજા મુંડેએ લખ્યું કે રાજનીતિમાં ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય લેવો જરુરી છે. આગામી 8-1- દિવસમાં હું નક્કી કરીશ કે આગળ શું કરવું જોઈએ, ક્યાં રસ્તા પર મારે ચાલવું જોઈએ. આમ ભાજપની વિરોધ આ સૂર મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યાં છે અને ખાસ તેના લીધે દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">