Local poll 2021: પક્ષપલટુઓની સિઝન આવી, બોટાદમાં કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા

Local poll 2021: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં બોટાદમાં માલધારી સમાજ અને પાટીદાર સમાજના 50 થી વધારે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 26, 2021 | 7:43 PM

Local poll 2021:  Botadમાં માલધારી સમાજ અને પાટીદાર સમાજના 50 થી વધારે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોને Botad જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરાવીને વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ આ સાથે ગરમાવા લાગ્યું છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">