Local body polls 2021: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

Local body polls 2021: વડોદરાના વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 06, 2021 | 3:26 PM

Local body polls 2021: વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવએ વોર્ડ નંબર 15માં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. દીપકે જણાવ્યું હતું કે, મારા વિસ્તારના લોકોની ઈચ્છાને માન આપીને મેં ઉમેદવારી નોંધાવી છે. મારી માતા અને બહેને પણ ટિકિટ માંગી હતી પરંતુ માતા ચૂંટણી નહીં લડે. બહેનનું કહી શકતો નથી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">