Local Body Polls 2021: રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે કકળાટનાં ઘર, નેતાઓ લાગ્યા ડેમેજ કંટ્રોલમાં

Local Body Polls 2021: રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદનો કચવાટ સામે આવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર એકમાં જલ્પા ગોહિલને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો છે.

| Updated on: Feb 02, 2021 | 7:27 PM

Local Body Polls 2021: રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદનો કચવાટ સામે આવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર એકમાં જલ્પા ગોહિલને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો છે. તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરી છે. જલ્પા ગોહિલના બદલે હર્ષાબા જાડેજાએ ટિકિટની માગ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દીધા બાદ હવે ડખા સામે આવવા લાગ્યા છે. જો કે આ મુદ્દે સ્થાનિક સ્તરેથીજ મામલાને થાળે પાડી દેવા માટેનાં પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">