Local body polls 2021: કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા

Local body polls 2021 : કોંગ્રેસના નેતાઓની ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસ પર ખાનગી બેઠકોનો દોર શરૂ થયો હતો. ત્યાર બાદ 6 મહાનગર પાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ દ્વારા તૈયાર કરી દેવામાં આવી હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 10:33 PM

Local body polls 2021 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે 5 મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ પાંચ મહાનાગરપાલિકામાં ભાવનગર, જામનગર, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે, જયારે અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાંચ મહાનગરપાલિકાઓના નામ જાહેર કર્યા છે એમાં ભાવનગરમાં 27, જામનગરમાં 27,  સુરતમાં 53, રાજકોટમાં 22 અને વડોદરામાં 20 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ હજી પ્રથમ યાદી છે. હજી ઘણા નામો જાહેર થવાના બાકી છે જે આવનારી યાદીમાં જાહેર કરવામાં આવશે.

Follow Us:
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">