Local Body Poll 2021: ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપ-પ્રમુખ Sonal Patelની પક્ષમાંથી હકાલપટ્ટી, ગેરશિસ્ત કે સાચુ બોલવાની સજા?

Local Body Poll 2021 : ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપ-પ્રમુખ Sonal Patelની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ગેરશિસ્ત બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી છે

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 09, 2021 | 4:09 PM

Local Body Poll 2021 : ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપ-પ્રમુખ Sonal Patelની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ગેરશિસ્ત બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી છે. અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં સોનલ પટેલને ટિકિટ ન મળી જે બાદ સોનલ પટેલે અમદાવાદના બે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ 20 લાખ રૂપિયામાં ઈન્ડિયા કોલોની વોર્ડની પેનલનો સોદો કર્યાનો આક્ષેપ કર્યા હતો આ સાથે જ નેતાઓની પસંદની મહિલા કોંગ્રેસ કાર્યકરોને જ ટિકિટ મળી હોવાના પણ આરોપ લગાવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">