Local Body Poll 2021: Vadodara માં અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ
Local Body Poll 2021: ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરામાં (Vadodara )આજે સાંજે 5 વાગ્યો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે
Local Body Poll 2021: સ્થાનિક ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરામાં (Vadodara )આજે સાંજે 5 વાગ્યો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. આ પહેલા બધા જ પક્ષો દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં ચુટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ કર્યો છે. વોર્ડ-10ના રોડ શોમાં પ્રધાન સૌરભ પટેલ, દિલીપ સંઘાણી જોડાયા હતા.