Local body poll 2021: 6 મહાનગરપાલિકા માટે ભાજપનાં ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં, TV9 પાસે પ્રાથમિક નામ

Local body poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ 6 મનપા માટે 12 વાગ્યા બાદ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાની માહિતી છે.

| Updated on: Feb 04, 2021 | 12:14 PM

Local body poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ 6 મનપા માટે 12 વાગ્યા બાદ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાની માહિતી છે. કૌશિક જૈન, જતીન પટેલ, દિનેશ ડાભી, દિગંત ભટ્ટ, હિતેશ બારોટ, જૈનિક વકીલ, પ્રકાશ ગુર્જર, પરાગ નાઈકની અલગ અલગ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે પસંદગી થઈ હોવાના સમાચાર છે જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. ટીવી નાઈન પાસે પ્રાથમિક તબક્કે જે નામ આવ્યા છે તે આ પ્રમાણે છે. જો કે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમં જ કરવામાં આવશે.

કમલેશ પરમાર -બહેરામપુર
ગૌતમ કથીરિયા-નિકોલ
શંકર ઘડિયાર-
નિલેશ કવિ- નવરંગપુરા
માનસિંગભાઈ-લંભા
કમલેશ પરમાર
ભરત ભાટી
શીતળ ડાગા
પ્રીતિ ભરવાડ
જયેશ પટેલ-નારણપુરા
વાય કે પટેલ -નવવાડજ
પ્રદીપ દવે- સ્ટેડિયમ
દશરથ પટેલ- રાણીપ
જીગ્નેશ પટેલ- નવવાડજ
કૌશિક જૈન
જતીન પટેલ
દિગન ભટ્ટ
હિતેશ બારોટ
દિનેશ ડાભી
જૈનિક વકીલ
વિશાલ ભરવાડ
દરવાગ દાણી
પ્રીતિ જૈન
પર પસંદગી થઈ હોવાના સમાચાર છે તો

ગોતા વિસ્તારમાંથી પારુલ પટેલ
ચાંદલોડિયા ભરત પટેલ
રાણીપ દશરથ પટેલ
શાહીબાગ :- પ્રતિભા જૈન
ઠક્કર બાપા નગર :- દીક્ષિત પટેલ
વસ્ત્રાલ :- પરેશ પટેલ
નારણપુરા :- ગીતા બેન પટેલ
ઘાટલોડિયા :- જતીન પટેલ, ભાવના બેન પટેલ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">