Local Body Poll 2021: Facebookની એક પોસ્ટે રાજકારણ ગરમાવ્યું, વલસાડ પારડીના ભાજપમાં કકળાટનાં ઘર

Local Body Poll 2021 : Valsad જિલ્લામાં ભાજપમાં કકળાટ શરૂ થયો છે. પાર્ટીએ જ્ઞાતિ સમિકરણની રાજનીતિ આગળ રાખતા, પારડી તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમન બચુ પટેલ અને તેમના સમર્થકોએ નારાજગી દર્શાવી છે

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 09, 2021 | 6:03 PM

Local Body Poll 2021 : Valsad જિલ્લામાં ભાજપમાં કકળાટ શરૂ થયો છે. પાર્ટીએ જ્ઞાતિ સમીકરણની રાજનીતિ આગળ રાખતા, પારડી તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમન બચુ પટેલ અને તેમના સમર્થકોએ નારાજગી દર્શાવી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેર કરી છે. પારડી તાલુકા પંચાયતની ઉમરસાડી બેઠક પર બચુ પટેલે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. જોકે ભાજપે બચુ પટેલ કે તેમના પુત્રને ટિકિટ આપવાને બદલે આઈટી સેલના કન્વીનર ધ્રુવીન દેસાઈને સંભવિત ઉમેદવાર તરીકે જાહેર કરવાની ફેસબૂક પોસ્ટ શેર કરતા જ રાજકીય ગરમાવો હવે શરૂ થયો છે. જે ભાજપનું રાજકીય સમીકરણ બગાડી શકે છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">