લાલુ પ્રસાદ યાદવના દીકરાને તમે ગાય દોહતા જોયા છે! જુઓ VIDEO

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ સતત તેમના નવા નવા કામને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક રાધાના લુકમાં સામે આવે છે તો ક્યારેક ભગવાન ભોળાનાથ બની જાય છે. આ વખતે તેઓ ગોવાળીયા બની ગયા છે અને ગાયને દોહી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. તેઓ આ વીડિયોના લીધે ફરી એકવાર […]

લાલુ પ્રસાદ યાદવના દીકરાને તમે ગાય દોહતા જોયા છે! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 11:46 AM

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવ સતત તેમના નવા નવા કામને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક રાધાના લુકમાં સામે આવે છે તો ક્યારેક ભગવાન ભોળાનાથ બની જાય છે. આ વખતે તેઓ ગોવાળીયા બની ગયા છે અને ગાયને દોહી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. તેઓ આ વીડિયોના લીધે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન

તેજપ્રતાપ યાદવે પોતાના ટ્વીટર હેન્ડલ એક વીડિયો શેર કર્યો છે. તેજપ્રતાપે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે અમે કૃષ્ણના વશંજ છીએ, પાપીઓના વિનાશ માટે અમારો જન્મ થાય છે. જો કોઈને શંકા હોય તો કંશ અને કૌરવોના ઈતિહાસને વાંચી લે. આમ એક આ નવા વીડિયોના લીધે તેજપ્રતાપ યાદવ ચર્ચામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">