‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

સુનીલ કુમાર નામનો એક આરોપી 13 વર્ષની બાળકીના રેપ કેસમાં ફરાર હતો. ભારતમાં તેને કોઈ પણ રીતે પકડી ન શકાય તે માટે તે સાઉદી અરબ ભાગી ગયો હતો. Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે […]

'લેેડી સિંઘમ' IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 2:53 PM

સુનીલ કુમાર નામનો એક આરોપી 13 વર્ષની બાળકીના રેપ કેસમાં ફરાર હતો. ભારતમાં તેને કોઈ પણ રીતે પકડી ન શકાય તે માટે તે સાઉદી અરબ ભાગી ગયો હતો.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  વિવાદીત ટિકટોક વીડિયો શેર કરવા બદલ આ અભિનેતાની મુંબઈ પોલીસે કરી ધરપકડ

એક મહિલા આઈપીએસ અધિકારીના હાથમાં આ કેસ આવ્યો ત્યારે તેમને આ કેસમાં ઝીણવટભરી તપાસ આદરી. સાઉદી અરબની પોલીસ સાથે સતત સંપર્ક બનાવી રાખ્યો. જ્યારે સુનીલ નામનો આરોપી એરપોર્ટ પર હતો ત્યારે સઉદી પોલીસે તેને ઝડપી લીધો અને ભારતમાં કેરલ પોલીસને જાણકારી આપી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આઈપીએસ અધિકારી મરીન જોસેફે આ વખતે તકેદારી દાખવી અને આરોપી ભાગી ન જાય તે માટે જૂનિયર અધિકારીઓની રાહ જોયા વગર જ તેઓ સઉદી અરબ જવા રવાના થયા. આઈપીએસ મરીન જોસેફ આરોપીને પકડીને ભારત લાવ્યા જેને એક 13 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકો આઈપીએસ મરીન જોસેફના વખાણ કરી રહ્યાં છે. આમ મરીન જોસેફે 2 વર્ષ જૂના કેસને પણ ઉકેલી દીધો અને આરોપીને સઉદી અરબ જઈને ઝડપી લીધો.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">