કુમાર વિશ્વાસે માત્ર એક TWEET વડે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક એ ઇંસાફ પર કરી નાખ્યો ‘હિન્દી હુમલો’, જાણો કઈ રીતે ?

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહેરીક એ ઇંસાફ (PTI)એ સોમવારે વડાપ્રધાન ઇમરાન ખાનના નોબેલ શાંતિ પુરસ્કાર અંગેના ટ્વીટને હિન્દીમાં ટ્વીટ કર્યું. TV9 Gujarati Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, […]

કુમાર વિશ્વાસે માત્ર એક TWEET વડે ઇમરાન ખાનની પાર્ટી તહેરીક એ ઇંસાફ પર કરી નાખ્યો ‘હિન્દી હુમલો’, જાણો કઈ રીતે ?
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 3:45 AM

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન તહેરીક એ ઇંસાફ (PTI)એ સોમવારે વડાપ્રધાન ઇમરાન ખાનના નોબેલ શાંતિ પુરસ્કાર અંગેના ટ્વીટને હિન્દીમાં ટ્વીટ કર્યું.

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ઇમરાન ખાને પહેલા પોતાના ટ્વિટર ઍકાઉંટમાં ઇંગ્લિશમાં ટ્વીટ કર્યુ હતું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી અને આ પુરસ્કાર તેને મળવો જોઇએ કે જે કાશ્મીર સમસ્યા ઉકેલે.

ઇમરાનની પાર્ટીને કદાચ એવું લાગ્યું હશે કે ભારતના લોકોને ઇમરાનને સમજાયેલી પોતાની ઓકાત હિન્દી ભાષામાં પણ સમજાવવી જોઇએ અને એટલે જ પીટીઆઈએ પોતાના ટ્વિટર ઍકાઉંટ પર ઇમરાન ખાને ઇંગ્લિશ ટ્વીટમાં કહેલી વાતને હિન્દીમાં ટ્વીટ કરી દોહરાવી.

પીટીઆઈની આ હરકત પર ભારતના કવિ ડૉ. કુમાર વિશ્વાસે જોરદાર કટાક્ષ કર્યો. વિશ્વાસે ટ્વીટ કર્યું, ‘‘ભારતે ‘હિન્દી’ કરી દીધી તેમની’’. આ ટ્વીટ વડે કુમાર વિશ્વાસે કદાચ આ કહેવાની કોશિશ કરી છે કે ઇસ્લામ અને ઉર્દૂને વળગી રહેતા પાકિસ્તાનીઓ આજે એટલા મજબૂર બની ગયા કે ઇમરાન ખાનની પાર્ટીને હિન્દીનો પણ સહારો લેવો પડ્યો. કુમાર વિશ્વાના આ ટ્વીટ પર લોકો મન મૂકીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કુમાર વિશ્વાસે આ ટ્વીટ કરી પીટીઆઈને હિન્દી ભાષા વાપરવા પર મજબૂર થવા અંગે ધારદાર કટાક્ષ કર્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">