કોંગ્રેસ ઉમેદવારો ગુરુવારે નોંધાવશે ઉમેદવારી, આઠેય ઉમેદવારો ભરશે ફોર્મ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના આઠ ઉમેદવારો 15 ઓક્ટોબર, ગુરૂવારના રોજ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસના આઠેય ઉમેદવારો સિનીયર નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ગુજરાતનું રાજકરણ ગરમાયું છે. Web Stories View […]
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના આઠ ઉમેદવારો 15 ઓક્ટોબર, ગુરૂવારના રોજ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસના આઠેય ઉમેદવારો સિનીયર નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ગુજરાતનું રાજકરણ ગરમાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો