લ્યો બોલો! ગ્લોબલ વોર્મિંગના નામે 10 હજાર ઊંટની ગોળી મારીને હત્યા કરાશે, આ દેશમાં લેવાયો નિર્ણય

દક્ષિણી ઓસ્ટ્રેલિયા એક વિચિત્ર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જે જંગલી ઊંટો છે તેને મારવાનો આદેશ આપવામાં આવે છે. આ ઊંટની સંખ્યા અંદાજે 10 હજાર જેટલી છે. આ આદેશ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અનુંગ પીતજંતજતારા યનકુનિતજ્જતજરા લેંડસના એક નેતા દ્વારા જારી કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

લ્યો બોલો! ગ્લોબલ વોર્મિંગના નામે 10 હજાર ઊંટની ગોળી મારીને હત્યા કરાશે, આ  દેશમાં લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 11:41 AM

દક્ષિણી ઓસ્ટ્રેલિયા એક વિચિત્ર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જે જંગલી ઊંટો છે તેને મારવાનો આદેશ આપવામાં આવે છે. આ ઊંટની સંખ્યા અંદાજે 10 હજાર જેટલી છે. આ આદેશ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અનુંગ પીતજંતજતારા યનકુનિતજ્જતજરા લેંડસના એક નેતા દ્વારા જારી કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

kill-10000-camels-as-they-drink-a-lot-of-water-and-they-contribute-in-global-warming In Australia

આ પણ વાંચો :   ટોલટેક્ષનું બેરિયર તોડીને 5 લોકોને કચડવા તૈયાર ST બસથી માંડ-માંડ બચ્યો જીવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો શા માટે 10 હજાર જંગલી ઊંટોને મારવામાં આવશે?  દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં લોકોને સતત ફરિયાદ કરી છે આ ઊંટો આવે છે અને પાણીની શોધમાં લોકોના ઘરોને નુકસાન પહોંચાડે છે. પાણીની શોધમાં તે લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ બાદ આદિવાસી નેતાઓ સમક્ષ આ ઈશ્યુ મુકવામાં આવ્યો અને હવે આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય ગ્લોબલ વોર્મિંગનો ટોપલો પણ આ ઊંટ માથે ઢોળવામાં આવ્યો છે અને એક વર્ષમાં એક ટન કાર્બન મિથેન વાયુનું ઉત્સર્જન આ જંગલી પ્રાણીઓ કરે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું કહીં રહ્યાં છે નેતાઓ? એક નેતાએ આ અંગે કહ્યું કે અમે તકલીફ વેઠી રહ્યાં છીએ કારણ કે ઊંટ ઘરમાં આવી રહ્યાં છે. ઊંટ એર કન્ડિશનરના માધ્યમથી પાણી પીવાની કોશિશ કરી રહ્યાં છે. આ બાજુ રાષ્ટ્રીય ઊંટ સંસ્થાને કહ્યું કે નવ વર્ષમાં ઊંટની સંખ્યા બમણી થઈ જાય છે અને તેના લીધે તેને પાણીની વધારે જરુર પડે છે.

કેવી રીતે મારવામાં આવશે આ જંગલી ઊંટોને?

kill-10000-camels-as-they-drink-a-lot-of-water-and-they-contribute-in-global-warming In Australia ઊંટો ટોળામાં રહે છે અને તેના લીધે સીધી રીતે તેમની પર વાર કરવો તે મુશ્કેલભર્યું હોવાથી આ ઊંટોને હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ કરીને મારવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે. આ માટે પ્રોફેશનલ શૂટર્સને બોલાવવામાં આવશે અને હેલિકોપ્ટરમાંથી ઊંટો પર નિશાન તાકીને તેની હત્યા કરવામાં આવશે. આ જાણકારી પણ ત્યાંના સ્થાનિક આદિવાસી નેતા દ્વારા આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">