કેશુભાઈ પટેલનું કદ તેમના પદ કરતા ઉંચુ હતું, ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરીએ વાગોળ્યા સંસ્મરણો
કેશુભાઈ પટેલ જે સમયગાળા દરમિયાન મુખ્યપ્રધાન રહ્યા ત્યારે તેમની સાથે મુખ્ય સચિવ તરીકે સાથે રહેલા પી.કે લહેરીએ અનેક યાદો તાજી કરી હતી. તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે કેશુભાઈ હંમેશા સૌમ્ય પ્રતિભા ધરાવનારા મુખ્યપ્રધાન રહ્યા. ખેડૂત પરિવારથી લઈ CM સુધીની તેમની સફર જોતા તેમનું કદ તેમના પદ કરતા ઉંચું હતું. તેમણે RSSમાંથી શિખેલા ગુણોને લઈને […]
કેશુભાઈ પટેલ જે સમયગાળા દરમિયાન મુખ્યપ્રધાન રહ્યા ત્યારે તેમની સાથે મુખ્ય સચિવ તરીકે સાથે રહેલા પી.કે લહેરીએ અનેક યાદો તાજી કરી હતી. તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે કેશુભાઈ હંમેશા સૌમ્ય પ્રતિભા ધરાવનારા મુખ્યપ્રધાન રહ્યા. ખેડૂત પરિવારથી લઈ CM સુધીની તેમની સફર જોતા તેમનું કદ તેમના પદ કરતા ઉંચું હતું. તેમણે RSSમાંથી શિખેલા ગુણોને લઈને હંમેશા જનતાની સેવા કરવામાં તેમણે મન વધારે પરોવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો