Kerala Assembly Election 2021 : ભાજપે Matroman વી.શ્રીધરનને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા
Kerala Assembly Election 2021 : Matroman તરીકે પ્રખ્યાત વી.શ્રીધરનનું ભાજપામાં આવવું એ ભાજપા માટે મોટી ઉપલબ્ધિ છે. વી.શ્રીધરનની છબી એક બેદાગ અધિકારી તરીકેની છે.
Kerala Assembly Election 2021 : કેરળ વિધાનસભા ચૂંટણી 2021 અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે Matroman વી.શ્રીધરન (V.Sreedharan)ને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. કેરળના ભાજપ અધ્યક્ષ કે. સુંદરને (K.Surendran) આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. Matroman તરીકે પ્રખ્યાત વી.શ્રીધરનનું ભાજપામાં આવવું એ ભાજપા માટે મોટી ઉપલબ્ધિ છે. વી.શ્રીધરનની છબી એક બેદાગ અધિકારી તરીકેની છે.
ઉલ્લેખનીય છે કે Matroman વી.શ્રીધરન થોડા દિવસ પહેલા જ ભાજપામાં જોડાયા હતા અને તેમણે પોતે નિવેદન આપ્યું હતું કે જો ભાજપા તેમને કેરળ વિધાનસભા ચૂંટણી 2021માં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કરશે તો તેઓ આ વિધાનસભા ચૂંટણી લડશે.
'Metro Man' E Sreedharan (in file photo) will be BJP's Chief Minister candidate in the upcoming #KeralaAssemblyElections2021: State BJP chief K Surendran#TV9News pic.twitter.com/szHwNc1mv2
— tv9gujarati (@tv9gujarati) March 4, 2021