કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીના ગાલ પર કિસ…..સોશિયલ મીડિયામાં વાઈરલ થયો VIDEO

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડતી સાંસદ છે. અને રાહુલ હાલ પોતાના મતક્ષેત્રની મુલાકાતે છે. રાહુલ ગાંધી આ મહિનામાં બીજી વખત વાયનાડ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના મતક્ષેત્રમાં ભૂસ્ખલનના કારણે મોટું નુકસાન સર્જાયું છે. જેને લઈ લોકો સાથે મુલાકાતનો દોર ચાલે છે. તો આ દરમિયાન રસ્તા પર ઉભેલા લોકોની મુલાકાત માટે રાહુલે ગાડી રોકાવી હતી. […]

કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીના ગાલ પર કિસ.....સોશિયલ મીડિયામાં વાઈરલ થયો VIDEO
TV9 Webdesk12

|

Aug 28, 2019 | 10:52 AM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડતી સાંસદ છે. અને રાહુલ હાલ પોતાના મતક્ષેત્રની મુલાકાતે છે. રાહુલ ગાંધી આ મહિનામાં બીજી વખત વાયનાડ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના મતક્ષેત્રમાં ભૂસ્ખલનના કારણે મોટું નુકસાન સર્જાયું છે. જેને લઈ લોકો સાથે મુલાકાતનો દોર ચાલે છે. તો આ દરમિયાન રસ્તા પર ઉભેલા લોકોની મુલાકાત માટે રાહુલે ગાડી રોકાવી હતી. અને લોકો સાથે હાથ મેળવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: વિક્ટોરિયા રોડ પર હિમાલયા મોલ નજીક યુવતી પર ફાયરિંગ કરીને અજાણ્યો યુવક ફરાર

આ દરમિયાન એક યુવક રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી લે છે. જે બાદ સિક્યુરિટીના જવાનો તેને દૂર હટાવે છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati