દિલ્હી ચૂંટણી: કેજરીવાલે વીડિયો પોસ્ટ કર્યો, ચૂંટણીપંચે મોકલી નોટિસ, જુઓ VIDEO

દિલ્હી ચૂંટણી:  કેજરીવાલે વીડિયો પોસ્ટ કર્યો, ચૂંટણીપંચે મોકલી નોટિસ, જુઓ VIDEO

દિલ્હી ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન અને આચારસંહિતા ઉલ્લંઘન માટે ચૂંટણી પંચ નોટિસ ફટકારી રહ્યું છે. દિલ્હીના સીએમ કેજરીવાલની સામે પણ આ કાર્યવાહી થઈ છે. કેજરીવાલે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે આ કાર્યવાહી ચૂંટણી પંચે કેજરીવાલ પર કરી છે. […]

TV9 WebDesk8

|

Feb 07, 2020 | 4:38 PM

દિલ્હી ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન અને આચારસંહિતા ઉલ્લંઘન માટે ચૂંટણી પંચ નોટિસ ફટકારી રહ્યું છે. દિલ્હીના સીએમ કેજરીવાલની સામે પણ આ કાર્યવાહી થઈ છે. કેજરીવાલે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે આ કાર્યવાહી ચૂંટણી પંચે કેજરીવાલ પર કરી છે. કેજરીવાલને શનિવાર 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કેજરીવાલની આ પોસ્ટને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati