જીત બદલ અભિનંદન પાઠવ્યા તો કેજરીવાલે PM મોદીની પાસે કરી આ માગણી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં સુધી અમે આ ખબર લખી રહ્યાં છીએ ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીએ 52 બેઠકો પર વિજય મેળવી લીધો. જ્યારે 10 બેઠક પર ચાલી રહેલાં મતદાનમાં પાર્ટી આગળ ચાલી રહી છે. ભાજપે 6 બેઠક પર જીત મેળવી અને 2 બેઠક પર તેમના ઉમેદવાર મતગણતરીમાં આગળ ચાલી રહ્યાં છે. દિલ્હીમાં કેજરીવાલની જીત પર […]
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં સુધી અમે આ ખબર લખી રહ્યાં છીએ ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીએ 52 બેઠકો પર વિજય મેળવી લીધો. જ્યારે 10 બેઠક પર ચાલી રહેલાં મતદાનમાં પાર્ટી આગળ ચાલી રહી છે. ભાજપે 6 બેઠક પર જીત મેળવી અને 2 બેઠક પર તેમના ઉમેદવાર મતગણતરીમાં આગળ ચાલી રહ્યાં છે. દિલ્હીમાં કેજરીવાલની જીત પર પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. જો કે કેજરીવાલે આ અભિનંદન બદલ આભાર માનીને પીએમ મોદી પાસે એક માગણી પણ મુકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Thank u so much sir. I look forward to working closely wid Centre to make our capital city into a truly world class city. https://t.co/IACEVA091c
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 11, 2020
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી પરિણામ : જાણો ભાજપનું શાહીનબાગ પ્રદર્શન અંગેનું વલણ કેવું રહેશે?
PM મોદી પાસેથી કેજરીવાલ શું ઈચ્છી રહ્યાં છે?
પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા તો કેજરીવાલે આ બદલ આભાર માન્યો છે. પીએમ મોદીના અભિનંદન સ્વીકાર કરતાં કેજરીવાલે કેન્દ્રનો સહયોગ પણ માગી લીધો છે. કેજરીવાલે દિલ્હીને વર્લ્ડ કલાસ શહેર બનાવવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ માગી લીધો છે. તેઓએ કહ્યું કે કેન્દ્રની સાથે અમે સહયોગ ઈચ્છી રહ્યાં છીએ જેથી દિલ્હીને વર્લ્ડ કલાસ સીટી બનાવી શકાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]