કર્ણાટકનું સંકટ: કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ મુંબઈની હોટેલ છોડી, હવે આ સુંદર જગ્યાએ જવા રવાના
કર્ણાટકના જે બાગી ધારાસભ્યોએ જે મુંબઈની એક હોટેલમાં રોકાયા હતા તેમણે મુંબઈને છોડી દીધું છે અને હવે તેઓ ગોવા જવા રવાના થયા છે. કર્ણાટકના આ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ મુંબઈના બાંદ્રા ખાતે આવેલી સોફિટેલ હોટેલમાં રોકાયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન […]
કર્ણાટકના જે બાગી ધારાસભ્યોએ જે મુંબઈની એક હોટેલમાં રોકાયા હતા તેમણે મુંબઈને છોડી દીધું છે અને હવે તેઓ ગોવા જવા રવાના થયા છે. કર્ણાટકના આ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ મુંબઈના બાંદ્રા ખાતે આવેલી સોફિટેલ હોટેલમાં રોકાયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત સરકાર છે. તેઓ બંને આરોપ લગાવી રહ્યાં છે ભાજપની સરકાર દ્વારા અમારા ધારાસભ્યોને લાલચ આપીને તોડવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના 14 બાગી ધારાસભ્યો હવે મુંબઈ છોડીને ગોવા જવા રવાના થયા છે. કર્ણાટકમાં બહુમતીના આંકડાની વાત કરીએ તો તે 113 છે. જયારે કુલ ધારાસભ્યોની સંખ્યા 225 છે. હાલ જે કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન છે તે 119 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર ચલાવી રહ્યું છે. હવે તેઓ ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવી રહ્યાં છે.
[yop_poll id=”1″]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો