કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

મુંબઈની હોટલમાં રોકાયેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા ડી.કે શિવકુમાર પહોંચ્યા હતા. પરંતુ તેમને હોટલની બહાર જ રોકી દેવાયા હતા. તો ધારાસભ્યોએ પોલીસની સુરક્ષાની પણ માગણી કરી હતી. ધારાસભ્યોએ કહ્યું કે, તેમના જીવને ખતરો છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં કોઈ પણ નેતાને મળવા નથી માગતા તેવો ઉલ્લેખ કર્યો છે. Police escorts […]

TV9 Webdesk12

|

Jul 10, 2019 | 4:25 AM

મુંબઈની હોટલમાં રોકાયેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા ડી.કે શિવકુમાર પહોંચ્યા હતા. પરંતુ તેમને હોટલની બહાર જ રોકી દેવાયા હતા. તો ધારાસભ્યોએ પોલીસની સુરક્ષાની પણ માગણી કરી હતી. ધારાસભ્યોએ કહ્યું કે, તેમના જીવને ખતરો છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં કોઈ પણ નેતાને મળવા નથી માગતા તેવો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પત્રમાં તમામ 10 ધારાસભ્યોની સહી પણ છે. સાથે પત્રમાં એવો દાવો કર્યો છે કે, કુમારાસ્વામી અને શિવકુમાર હોટલમાં આવશે તો હંગામો થઈ શકે છે. જેથી તેમનાથી અમને નુકસાન થઈ શકે છે. ધારાસભ્યોના પત્ર પછી ACP દિલીપ સાવંત પણ હોટલ પહોંચ્યા હતા. સાથે પોલીસની ખાસ ટીમ પણ ખડેપગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati