Jharkhand Assembly Election 2019: ચૂંટણીમાં આ વખતે લાઇનમાં ઉભા રેવાની જરૂર નહીં પડે, ટોકન લઈને મતદાતા કરી શકશે મતદાન

Jharkhand Assembly Election 2019: ચૂંટણીમાં આ વખતે લાઇનમાં ઉભા રેવાની જરૂર નહીં પડે, ટોકન લઈને મતદાતા કરી શકશે મતદાન

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચે મતદારોને નારાજગી અથવા અન્ય સમસ્યાથી રાહત આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે ચૂંટણીમાં મતદાન માટેની લાઈનોમાં ઉભા રહેવાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. મતદારોના સમય મુલ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ આ વખતે ચૂંટણીમાં ટોકન આધારિત સિસ્ટમ રજૂ કરવા સંમત થયા છે. […]

TV9 Webdesk11

|

Oct 05, 2019 | 8:32 AM

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચે મતદારોને નારાજગી અથવા અન્ય સમસ્યાથી રાહત આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે ચૂંટણીમાં મતદાન માટેની લાઈનોમાં ઉભા રહેવાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. મતદારોના સમય મુલ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ આ વખતે ચૂંટણીમાં ટોકન આધારિત સિસ્ટમ રજૂ કરવા સંમત થયા છે. આ ટોકન દ્વારા મતદારો સમયસર મતદાન કરવા મતદાન મથક પર આવી શકશે.

આ પણ વાંચો: VIDEO: અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો ભાઈ લડશે વિધાનસભા ચૂંટણી, કમળના ચૂંટણી ચિહ્ન સાથે ઉતરશે મેદાનમાં

બેંકો, પોસ્ટ ઓફિસમાં અને ઘણી વખત ખાનગી ક્ષેત્રની ઓફિસોમાં લાગુ ટોકન સિસ્ટમની જેમ, મતદારો પણ ઝારખંડની ચૂંટણીમાં આ વખતે પણ નિર્ધારિત સમયે મત આપી શકશે. આ માટે, તમારે મતદાન અધિકારીને કહેવું પડશે. મતદાન અધિકારીની સંમતિ લીધા પછી, કોઈપણ મતદાર લાઇનમાં ઉભા રહેવાને બદલે તેના ઘરે જઈ શકે છે. તેમના નંબર મુજબ મતદારોએ બૂથ પર આવીને ટોકન પર નક્કી કરેલી સમયમર્યાદાની અંદર મત આપવાના રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati