29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકાર લેશે શપથ, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર પદ

ઝારખંડમાં કોંગ્રેસે અને જેએમએમ પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. લોકોએ કોંગ્રેસ સાથે જેએમએમને જનાદેશ આપ્યો છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભાની સીટ છે જેમાંથી બહુમત માટે 41 સીટ જરુરી છે. આ ગઠબંધનને 47 સીટ પ્રાપ્ત થઈ છે. હેંમત સોરેને રાજ્યપાલ પાસે જઈને સરકારનો બનાવવાનો દાવો રજૂ કર્યો છે. Web Stories View more ગુજરાતની ટીમમાં […]

29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકાર લેશે શપથ, કોંગ્રેસને મળી શકે છે સ્પીકર પદ
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 4:08 PM

ઝારખંડમાં કોંગ્રેસે અને જેએમએમ પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. લોકોએ કોંગ્રેસ સાથે જેએમએમને જનાદેશ આપ્યો છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભાની સીટ છે જેમાંથી બહુમત માટે 41 સીટ જરુરી છે. આ ગઠબંધનને 47 સીટ પ્રાપ્ત થઈ છે. હેંમત સોરેને રાજ્યપાલ પાસે જઈને સરકારનો બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

election-results-jharkhand-assembly-seats-jmm-dumka-barhet-congress-alliance-hemant-soren-bjp-shibu-soren

આ પણ વાંચો :   તો શું હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોના માથે? જાણો TDOના પરિપત્ર વિશે

એવી જાણકારી રિપોર્ટસના આધારે મળી રહી છે કે 29 ડિસેમ્બરના રોજ જેએમએમના મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ સાથે કોંગ્રેસના 5, જેએમએમના 6 અને આરજેડીના 1 મંત્રી શપથ લઈ શકે છે. આમ હેમંત સોરેનની સાથે 12 મંત્રી શપથ લઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવી જાણકારી મળી રહી છે ઝારખંડમાં નવી બનેલી સરકારની શપથવિધિ મોરબડી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ભાજપને ઝારખંડમાં હાર સ્વીકારવી પડી છે. આ નવી સરકારમાં કોંગ્રેસને સ્પીકર પદ મળી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">