આ રાજ્યની સરકારનો કર્મચારીઓ માટે આદેશ, Jeans, T-shirts પહેરીને ઓફિસ આવવું નહીં

બિહારમાં નીતિશ કુમારની સરકારે અધિકારીઓને લઈને આપેલા ફરમાનની ચારેબાજુ ચર્ચાઓ છે. બિહારની સરકારે સચિવાલયમાં કેવા કપડાં પહેરીને આવવું તેને લઈને એક આદેશ જાહેર કર્યો છે. બિહારમાં અધિકારીઓ હવે જીન્સ, ટીશર્ટમાં સચિવાલયમાં પ્રવેશી શકશે નહીં. સાદા કપડામાં જ આવવાનું રહેશે. આમ બિહારમાં સરકારી બાબુઓ માટે હવે સાદાઈથી જ આવવાનું રહેશે. Web Stories View more 30 લાખની […]

આ રાજ્યની સરકારનો કર્મચારીઓ માટે આદેશ, Jeans, T-shirts પહેરીને ઓફિસ આવવું નહીં
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 11:09 AM

બિહારમાં નીતિશ કુમારની સરકારે અધિકારીઓને લઈને આપેલા ફરમાનની ચારેબાજુ ચર્ચાઓ છે. બિહારની સરકારે સચિવાલયમાં કેવા કપડાં પહેરીને આવવું તેને લઈને એક આદેશ જાહેર કર્યો છે. બિહારમાં અધિકારીઓ હવે જીન્સ, ટીશર્ટમાં સચિવાલયમાં પ્રવેશી શકશે નહીં. સાદા કપડામાં જ આવવાનું રહેશે. આમ બિહારમાં સરકારી બાબુઓ માટે હવે સાદાઈથી જ આવવાનું રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">