જમ્મુ કાશ્મીરના લોકો માટે સારા સમાચાર, સરકારના આ નિર્ણયથી થશે રાહત

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હવે સામાન્ય થવા લાગી છે એવી ખબર મળી રહી છે. ઉઘમપુર અને સાંબા વિસ્તારમાં કલમ 144 હટાવી લેવાઈ છે. શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો […]

જમ્મુ કાશ્મીરના લોકો માટે સારા સમાચાર, સરકારના આ નિર્ણયથી થશે રાહત
Follow Us:
| Updated on: Aug 09, 2019 | 3:29 PM

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હવે સામાન્ય થવા લાગી છે એવી ખબર મળી રહી છે. ઉઘમપુર અને સાંબા વિસ્તારમાં કલમ 144 હટાવી લેવાઈ છે. શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   VIDEO: મતદાર યાદીમાંથી PM નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાની કોશિશ, જાણો સમગ્ર મામલો

જમ્મુ કાશ્મીરમાં કાલથી સ્કૂલ કોલેજો ફરીથી ચાલુ કરી દેવાશે. કલમ 144ને જમ્મુ વિસ્તારમાંથી હટાવી લેવાઈ છે. કાશ્મીરના રાજ્યપાલે કાશ્મીરમાં ફરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કહ્યું કે સ્થિતિ સુધરી રહી છે. તેઓએ એવું પણ કહ્યું કે રાજ્યમાં શાંતિની સાથે ઈદની ઉજવણી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી મજિસ્ટ્રેટ સુષમા સ્વરાજએ જણાવ્યું કે કલમ 144 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લેવાઈ છે. બધા જ કોલેજ-સ્કૂલો 10 ઓગસ્ટથી ખોલવામાં આવશે. જો કે ઈન્ટરનેટ સેવા પર સરકારે હજુપણ પ્રતિબંધ લગાવીને રાખ્યો છે. આમ હવે બજારો સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી ખુલી રહેશે. જેમાં લોકો પોતાની જીવન જરુરિયાતની વસ્તુઓની ખરીદી કરી શકશે. જણાવી દઈએ કે સરકારે જમ્મુ કાશ્મીરમાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે મોટા પાયે સુરક્ષાબળોની તૈનાતી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">