PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ, “આ સમય એકબીજા પર આંગળી ચીંધવાનો નથી”

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન JAGAN MOHAN RADDY એ ટ્વીટ કરીને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને સલાહ આપી છે.

PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ, આ સમય એકબીજા પર આંગળી ચીંધવાનો નથી
FILE PHOTO
Follow Us:
| Updated on: May 07, 2021 | 6:03 PM

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોના મુખ્યપ્રધાનોને બોલાવ્યા અને કોરોના સંકટ વિશે ચર્ચા કરી. આમાંના એક, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને આ ચર્ચા વિશે એક ટ્વીટ કર્યું હતું, જેણે હવે ખળભળાટ મચાવ્યો છે. PM MODI પર ટીપ્પણી કરનાર હેમંત સોરેનને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી (JAGAN MOHAN RADDY) એ સલાહ આપી છે.

હેમંત સોરેનને જગન મોહન રેડ્ડીએ આપી સલાહ વડાપ્રધાન મોદી સાથેની ટેલીફોનીક વાત પર ટીપ્પણી કરનારા ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન, કેન્દ્ર સરકારના પ્રધાનો સહિત ઘણા મોટા નેતાઓએ હવે સોશિયલ મીડિયા પર હેમંત સોરેનને જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી (JAGAN MOHAN RADDY) એ પણ હેમંત સોરેનને સલાહ આપી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

JAGAN MOHAN RADDY એ ટ્વીટ કર્યું, “મારા મનમાં તમારા માટે ઘણું માન છે, પરંતુ એક ભાઈ તરીકે હું તમને વિનંતી કરીશ કે, આપણા મતભેદોને ધ્યાનમાં લીધા વિના, આ પ્રકારની રાજનીતિમાં શામેલ થવું ફક્ત આપણા રાષ્ટ્રને નબળું પાડશે. કોવિડ-19 સામેની આ લડાઈમાં એકબીજા પર આંગળી ચિંધવાનો સમય નથી, પણ સાથે મળીને રોગચાળાને અસરકારક રીતે લડવા માટે આપણા વડાપ્રધાનના હાથ મજબૂત કરવાનો સમય છે.”

હેમંત સોરેને આ ટીપ્પણી કરી હતી ગુરૂવારે રાત્રે PM MODI એ હેમંત સોરેન સાથે રાજ્યની કોવિડ -19 પરિસ્થિતિ વિશે વાત કરી હતી. વાતચીત બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વિટ કર્યું કે પીએમ મોદીએ વાતચીત દરમિયાન ફક્ત ‘મન કી બાત’ કરી. મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વીટ કર્યું, “જો તેઓ મહત્વપૂર્ણ બાબતો પર સાંભળ્યા અને બોલ્યા હોત તો સારું હોત.”

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન, આસામના મુખ્યપ્રધાન હેમંત બીસવા સરમા સહીત અનેક નેતાઓએ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની આ ટીપ્પણીને વખોડી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">