ચીનની સત્તા સામે પડેલા અલીબાબા ગૃપનાં જેક મા ગાયબ, Jack Maનો બે મહિનાથી ગાયબ મોડ ઓન

ચીની અરબપતિ અને ઇ કોમર્સ કંપની અલીબાબા અને આંટ ગ્રૃપના માલિક Jack Ma છેલ્લા 2 મહિનાથી ગાયબ છે, ચીની સરકાર અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાના પર આવ્યા બાદથી જ Jack Ma કોઇ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી, હાલમાં તેમની કંપની પર વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતા પણ Jack Ma તરફથી કોઇ […]

ચીનની સત્તા સામે પડેલા અલીબાબા ગૃપનાં જેક મા ગાયબ, Jack Maનો બે મહિનાથી ગાયબ મોડ ઓન
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 04, 2021 | 2:07 PM

ચીની અરબપતિ અને ઇ કોમર્સ કંપની અલીબાબા અને આંટ ગ્રૃપના માલિક Jack Ma છેલ્લા 2 મહિનાથી ગાયબ છે, ચીની સરકાર અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાના પર આવ્યા બાદથી જ Jack Ma કોઇ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી, હાલમાં તેમની કંપની પર વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતા પણ Jack Ma તરફથી કોઇ પણ પ્રતિક્રીયા આવી રહી નથી, Jack Maનું આમ અચાનક ગાયબ થવુ એ ઘણા સંદેહ પેદા કરે છે.Jack Ma ચીનના ઘણા સાર્વજનિક કાર્યક્રમોમાં જોવા મળતા હતા, તે પોતાના મોટીવેશનલ ભાષણ દ્વારા યુવાનોને પ્રેરિત કરતા હતા, ગયા વર્ષે શાંઘાઇમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર વિત્તીય નિયામકો અને સરકારી બેંકની તીખી આલોચના કરી હતી તેમજ સરકાર અને સિસ્ટમમાં બદલાવ લાવવાની વાત કરી હતી જેના બાદથી જ Jack Ma સરકારની નજરમાં આવી ગયા હતા, આ ભાષણ સાંભળી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ભડકી અને ત્યારબાદ Jack Ma ના ખરાબ દિવસો ચાલુ થઇ ગયા, તેમની કંપની વિરુદ્ધ તપાસ ચાલુ કરી દીધી, ગત વર્ષે નવેંબરમાં તેમના આંટ ગ્રૃપના 37 અરબ ડૉલરના IPO ને નિલંબીત કરી દીધા હતા રિપોર્ટ પ્રમાણે Jack Ma ગત બે મહિનામાં કેટલાક કાર્યક્રમોમાં ગેસ્ટ તરીકે સામેલ થવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનુ નામ ગેસ્ટ લિસ્ટમાંથી હટાવી દેવાયુ, ગત વર્ષે બે મોટા ટીવી શૉ Den-style અને show Africa’s Business Heroesમાં તેઓ ગેસ્ટ તરીકે સામેલ થવાના હતા પણ પછી અચાનક જ તેમનુ નામ ગાયબ થઇ ગયુ અને પોસ્ટર પરથી પણ તેમનો ફોટો હટાવી દેવામાં આવ્યો.એક મિડીયા રિપોર્ટ પ્રમાણે આંટ ગ્રૃપના IPO ને નિલંબીત કરવા પાછળ સીધો રાષ્ટ્રપતિ જિનપિંગનો આદેશ જવાબદાર હતો, Jack Maને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જ્યા સુધી તેમની કંપનીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યા સુધી તેઓ ચીનની બહાર નહી જાય. તો સવાલ ઉઠે છે કે જો Jack Ma ચીનમાં જ છે તો તે સામે કેમ નથી આવી રહ્યા, પ્રતિક્રિયા કેમ નથી આપી રહ્યા ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">