#IndiaTogether : લોકોએ કહ્યું કેટલા નીચા સ્તરે જશે ઠાકરે સરકાર, નહિ થવા દઈએ દેશના ગૌરવનું અપમાન

#IndiaTogether : એમરિકાની સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થન કર્યું હતું. ત્યારબાદ દેશની દિગ્ગજ દિગ્ગજ હસ્તીઓએ તેના પર ટ્વિટ કરીને દેશની આંતરિક બાબતોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

#IndiaTogether : લોકોએ કહ્યું કેટલા નીચા સ્તરે જશે ઠાકરે સરકાર, નહિ થવા દઈએ દેશના ગૌરવનું અપમાન
લતા મંગેશકર અને સચિન તેંડુલકરના સમર્થનમાં ઉતર્યા લોકો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 10:39 PM

તાજેતરમાં જ પ્રખ્યાત પોપ સિંગર રિહાનાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ટ્વિટ કર્યું હતું. જેનાથી ટ્વિટથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. રિહાનાએ કરેલા ટ્વિટ પર ભારે ચર્ચા થઈ હતી, જેમાં નેતાથી લઈને સેલિબ્રિટી સુધીના લોકો આ મામલે ચર્ચામાં જોડાઈ ગયા હતા.એટલું જ નહીં, રિહાનાને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રિહાના વિરૂદ્ધ ટ્વિટ કરનારા સેલિબ્રિટીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. ઉદ્ધવ સરકારે ભારતરત્નથી સન્માનિત લતા મંગેશકર, ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી હસ્તીઓએ કરેલા ટ્વીટની તપાસ કરવાનું કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને કારણે સોશ્યલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એમરિકાની સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થન કર્યું હતું. ત્યારબાદ દેશની દિગ્ગજ દિગ્ગજ હસ્તીઓએ તેના પર ટ્વિટ કરીને દેશની આંતરિક બાબતોથી દૂર રહેવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર રિહાનાના ટ્વીટની પ્રતિક્રિયામાં થયેલા ટ્વીટની તપાસ કરશે. આ મામલે કોણે કોણે ટ્વીટ કર્યું છે તેની માહિતી મેળવામાં આવશે. આ સાથે જ સરકારના આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા પરવાતાવરણ ગરમાયું છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઉદ્ધવ સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. આટલું જ નહીં, #LataMangeshkar #SachinTendulkar #IndiaTogether હેશટેગ દ્વારા લતા મંગેશકર અને સચિન તેંડુલકર અને અન્ય હસ્તીઓના સમર્થનમાં ટ્વિટ કરી ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દેશના ગૌરવસમાન હસ્તીઓનું અપમાન કરવા ઠાકરે સરકાર કેટલા નીચા સ્તરે જશે? આવો જોઈએ થોડા ટ્વિટ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

https://twitter.com/Kanchi_88/status/1358782320153513986?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1358782320153513986%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fsachin-tendulkar-and-lata-mangeshkar-trending-on-twitter-after-maharashtra-govt-give-probe-order-of-tweet-528683.html

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">