આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો આપવામાં આવશે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે […]

આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 1:14 PM

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો આપવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટ્રાંસજેન્ડર આગળ આવી શકે અને પોતાની પ્રતિભા કોઈપણ ભેદભાવ વિના નિખારી શકે તે માટે આ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી કુશીનગરના ફાઝિલનગર વિભાગમાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીનું નિર્માણ અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. આ યુનિવર્સિટી ખાતે સારુ શિક્ષણ ટ્રાંસજેન્ડર મેળવી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કૃષ્ણ મોહન મિશ્રાએ જાણકારી આપી કે દેશભરમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે ટ્રાંસજેન્ડર સમુદાયના વિદ્યાર્થીઓ વિદ્યા મેળવી શકશે. ટ્રાંસજેન્ડર સમુદાય માની રહ્યો છે કે શિક્ષામાં શક્તિ છે અને તેના દ્વારા તેમને જીવનના બદલાવમાં મદદ મળી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">