લોકસભા ચૂંટણી 2019માં 610 પાર્ટીને એકપણ સીટ ના મળી, માત્ર આ પાર્ટીઓનો જ સંસદમાં દબદબો

લોકસભાની ચૂંટણીના પરિણામ અમુક પાર્ટી માટે સારા રહ્યાં તો અમુક પાર્ટી માટે ખરાબ રહ્યાં છે. 610 એવી રાજકીય પાર્ટીઓ છે તેમને આ લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળી નથી. જેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓનો સમાવેશ થાય છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]

લોકસભા ચૂંટણી 2019માં 610 પાર્ટીને એકપણ સીટ ના મળી, માત્ર આ પાર્ટીઓનો જ સંસદમાં દબદબો
Follow Us:
| Updated on: Jun 05, 2019 | 12:02 PM

લોકસભાની ચૂંટણીના પરિણામ અમુક પાર્ટી માટે સારા રહ્યાં તો અમુક પાર્ટી માટે ખરાબ રહ્યાં છે. 610 એવી રાજકીય પાર્ટીઓ છે તેમને આ લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળી નથી. જેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લોકસભાની ચૂંટણીમાં જોવા જઈએ તો માત્ર 13 પાર્ટીઓ જ એવી છે કે જે એક અથવા તેની વધારે સીટ પર કબજો કરવામાં સફળ રહી છે. 610 પાર્ટીઓ જેમાં કોઈને પણ એક સીટ પણ નથી મળી તેમાંથી 80 પાર્ટીઓ તો એવી છે કે જેમના પક્ષમાં એક ટકા વોટ પડ્યા નથી.

આ પણ વાંચો:  કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત

2014ની લોકસભાની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં 38 પાર્ટીઓ એવી હતી કે તે લોકસભામાં પોતાનું ખાતું ખોલાવી શકી હતી. જેમાં માત્ર એક જ સીટ પર વિજય મેળવનારી પાર્ટીની સંખ્યા 12 જ હતી. 2019માં 610 પાર્ટીઓ તો 2014ની ચૂંટણીમાં 400 પાર્ટીઓ એવી હતી કે જેમને જનાદેશમાં એક પણ સીટ પર જીત મળી નહોતી. 2014માં 6040 એવા ઉમેદવારો હતા કે જેમની જમાનત જપ્ત થઈ ગયી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ તારણો પરથી જોવા જઈએ તો આ વખતે જે પરિણામો આવ્યા છે તેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓને માર પડ્યો છે. નાની નાની પાર્ટીઓ પોતાની સીટો બચાવવામાં નિષ્ફળ રહી છે જ્યારે આ વખતે દિગ્ગજ પાર્ટીઓના વોટ શેરમાં વધારો જોવા મળ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">