કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે. Amethi returning officer orders postponement of scrutiny of Congress President Rahul Gandhi’s nomination papers to 22nd April.#TV9News pic.twitter.com/bDKqA8g7Pf — Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2019 Web Stories View more આજનું રાશિફળ તારીખ : 23-04-2024 500 કરોડની […]

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ
Follow Us:
| Updated on: Apr 20, 2019 | 10:43 AM

લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. હવે તેમની નાગરિકતા પર સવાલો પાર્ટીઓ ઉઠાવવા લાગી છે અને તેમની ઉમેદવારી પણ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ સાથે ઉત્તર પ્રદેશની અમેઠી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

અમેઠી બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલાં ઉમેદવાર ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે ચૂંટણીના રિટર્નિગ ઓફિસરને આ બાબતને ફરીયાદ કરી છે. ફરીયાદમાં કહેવાયું છે કે રાહુલ ગાંધીએ બ્રિટનની નાગરિકતા લઈને રાખી છે તો તે ભારતમાં ચૂંટણી લડી શકે નહીં. આ દાવો બ્રિટનમાં રજિસ્ટર્ડ એક કંપનીના દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યો છે.

ભાજપના જીવીએલ નરસિમ્હા રાવે પણ આ બાબતને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાહુલ ગાંધીની ચૂંટણી રદ્દ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ભાજપના નેતા નરસિમ્હા રાવના કહેવા મુજબ રાહુલ ગાંધીને સોમવાર સુધી જવાબ આપવા પણ રિટર્નિંગ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે. આમ હવે રાહુલ ગાંધીની નાગરિકતા અને શિક્ષણને પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">