ગૃહપ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરશે

ગૃહપ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરશે

કેન્દ્રય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભામાં જમ્મુ કાશ્મીરના આરક્ષણ સંશોધનનું બિલ રજૂ કરશે. લોકસભામાં જંગી બહુમતી બાદ ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ પોતાનું આ પહેલું બિલ રજૂ કરશે.

આ પણ વાંચોઃ VIDEO: સુરત અગ્નીકાંડમાં જીવના જોખમે છલાંગ લગાવીને બચનારો આઝાદ પોતાના મિત્રો માટે ન્યાયની માગણી કરી રહ્યો છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિલની રજૂઆત બાદ તેની મહત્વતા વિશે લોકસભામાં વાત કરશે. મહત્વનું છે કે આ બિલને પહેલા અધ્યાદેશ તરીકે લાગુ કરાયું હતું. 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મુ કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ 2019ને મંજૂર કર્યું હતું. આ બિલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Published On - 11:46 am, Mon, 24 June 19

Click on your DTH Provider to Add TV9 Gujarati