Breaking News: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી, સમર્થનમાં 99 વોટ તો વિરોધમાં 105 મત પડ્યા

કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના સમર્થનમાં 99 વોટ જ્યારે તેમની વિરોધમાં 105 વોટ પડ્યા છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

Breaking News: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી, સમર્થનમાં 99 વોટ તો વિરોધમાં 105 મત પડ્યા
Follow Us:
| Updated on: Jul 23, 2019 | 2:28 PM

કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના સમર્થનમાં 99 વોટ જ્યારે તેમની વિરોધમાં 105 વોટ પડ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

કર્ણાટકને લઈને રાજકીય સંકટ ચાલી જ રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું અને આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આમ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગયી છે અને યેદિયુરપ્પાને ધારાસભ્યોએ અભિનંદન પાઠવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">