હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે 78 ઉમેદવારોની યાદી જારી કરી દેવાઈ છે. આ યાદીમાં 9 મહિલા ઉમેદવારોને પણ ટિકીટ આપવામાં આવી છે. વધુમાં 3 ખેલાડીઓને પણ ટિકીટ ભાજપે આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે 78 ઉમેદવારોની યાદી જારી કરી દેવાઈ છે. આ યાદીમાં 9 મહિલા ઉમેદવારોને પણ ટિકીટ આપવામાં આવી છે. વધુમાં 3 ખેલાડીઓને પણ ટિકીટ ભાજપે આપી છે.
આંતરરાષ્ટ્રીય પહેલવાન યોગેશ્વર દત્તને સોનીપત જિલ્લાની બડોદા વિધાનસભા ક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન સંદીપ સિંહને કુરુક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન બબીતા ફોગાટ દાદરીથી ચૂંટણી લડશે. આમ ખેલાડીઓને પણ હરિયાણા વિધાનસભા જીતવા માટે ઉતારવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]