દાહોદ: ભારે વરસાદથી રસ્તા પર પડ્યું ઝાડ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
ભારે વરસાદના લીધે દાહોદમાં હાઈવે પર ટ્રાફિકજામની ઘટના સામે આવી છે. દાહોદમાં ધાનપુર દેવગઢબારીયાને જોડતા રસ્તા પર એક ઝાડ ભારે વરસાદના લીધે ધરાશાયી થયું હતું અને તેના લીધે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો હતો. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને […]
ભારે વરસાદના લીધે દાહોદમાં હાઈવે પર ટ્રાફિકજામની ઘટના સામે આવી છે. દાહોદમાં ધાનપુર દેવગઢબારીયાને જોડતા રસ્તા પર એક ઝાડ ભારે વરસાદના લીધે ધરાશાયી થયું હતું અને તેના લીધે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પ્રથમ વખત બન્યું! લદ્દાખમાં લોકોએ મસ્જિદ પર લહેરાવ્યો તિરંગો, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો