ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત, બે જિલ્લા પ્રમુખો અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત નહીં

ગુજરાત ભાજપના જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત થઇ છે. જેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી. મોટાભાગે નો-રિપીટ થિયરી પર આ પ્રમુખોની જાહેરાત કરાઇ છે. આમાં હજુ બે જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત,  બે જિલ્લા પ્રમુખો અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત નહીં
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 6:56 PM

ગુજરાત ભાજપના જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત થઇ છે. જેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી. મોટાભાગે નો-રિપીટ થિયરી પર આ પ્રમુખોની જાહેરાત કરાઇ છે. આમાં હજુ બે જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામી, ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ પદે રાજીવ પંડયા, ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે મુકેશ લંગાળીયા, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પદે અશ્વીન પટેલ, સુરત શહેર પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ પદે સંદિપ દેસાઈ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે કમલેશ મીરાણી, રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા, વડોદરા શહેર ડો.વિજય શાહ, જામનગર શહેર વિજય કગથરા, અમરેલી જિલ્લામાં કૌશીક વેકરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે જગદીશ દલવાડી, બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભીખુભાઈ વાઘેલાની જાહેરાત થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">