Gujarat local body polls 2021: ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યું જીતશે ભાજપ

Gujarat local body polls 2021ને લઇ મતદાન ચાલી રહ્યું છે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બાકરોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 28, 2021 | 1:09 PM

Gujarat local body polls 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતદાન ચાલી રહ્યું છે અને જનતા પોતોના પ્રતિનિધિને ચૂંટવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી મતદાન પ્રક્રિયામાં જોડાઇ રહી છે. આમ જનતાથી લઇ નેતાઓ સુધી સૌ કોઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહયા છે. ત્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બાકરોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ભાજપની આ ચૂંટણીમાં જીત થશે તેવી આશા વ્યક્ત કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">