ગુજરાત બજેટ 2020 : જાણો રુપાણી સરકારે શિક્ષણ માટે કેટલાં રુપિયાની ફાળવણી કરી?

ગુજરાત સરકારે બજેટ રજૂ કરી દીધું છે અને શિક્ષણ તેમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. લોકો પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે અને આ ક્ષેત્રમાં રાહત ઈચ્છતા હોય છે. જાણીશું કે રાજ્ય સરકારે વર્ષ 2020માં શિક્ષણને લઈને શું શું રાહત આપી કે પછી પૈસાની ફાળવણી કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ગુજરાત બજેટ 2020 : જાણો રુપાણી સરકારે શિક્ષણ માટે કેટલાં રુપિયાની ફાળવણી કરી?
તસ્વીર પ્રતીકાત્મક છે.
TV9 WebDesk8

|

Feb 26, 2020 | 2:55 PM

ગુજરાત સરકારે બજેટ રજૂ કરી દીધું છે અને શિક્ષણ તેમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. લોકો પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે અને આ ક્ષેત્રમાં રાહત ઈચ્છતા હોય છે. જાણીશું કે રાજ્ય સરકારે વર્ષ 2020માં શિક્ષણને લઈને શું શું રાહત આપી કે પછી પૈસાની ફાળવણી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્ય સરકારે સ્કૂલ વિભાગ માટે ફાળવ્યા 31,955 કરોડ રુપિયા

523 schools get DEOs notice after failing to provide documents needed under RTE Rajkot

આ પણ વાંચો : દિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્ય સરકારે સારી રીતે અને ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે કુલ 31955 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 500 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. 7000 નવા વર્ગ બનાવવા માટે 650 કરોડ રુપિયાની જોગવાઈ પણ સરકારે કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત જોવા જઈએ તો મધ્યાહન ભોજન માટે સરકારે 980 કરોડ રુપિયાની રકમ ફાળવી છે. જે વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે તેના માટે એક ટેબ્લેટ યોજના શરૂ કરાઈ છે અને આ યોજના માટે 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE અંતગર્ત વિદ્યાર્થીઓને સારો ગણવેશ મળી રહે તે માટે 4.22 લાખ વિદ્યાર્થીઓ માટે 550 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે તેમાં સરકારે 935 કરોડ રુપિયાની ફંડની જાહેરાત કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati