Gujarat Elections 2021 Results : અરવલ્લીની દધાલિયા તાલુકા પંચાયતમાં ફેર મતદાનની માગ, ઇવીએમમાં છબરડાનો કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ

Gujarat Elections 2021 Results : મોડાસા કલેકટર કચેરી આગળ કોંગ્રેસ ઉમેદવારના સમર્થકોએ દેખાવો કર્યા હતા. દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર પરિણામ સામે નારાજગી દર્શાવવામાં આવી છે.

| Updated on: Mar 02, 2021 | 5:54 PM

Gujarat Elections 2021 Results : મોડાસા કલેકટર કચેરી આગળ કોંગ્રેસ ઉમેદવારના સમર્થકોએ દેખાવો કર્યા હતા. દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર પરિણામ સામે નારાજગી દર્શાવવામાં આવી છે. કૉંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને તેમના ગામ કોકાપુરમાંથી ૬૫૦માંથી માત્ર ૧૧ વોટ મળતા સવાલો ઉઠયા છે. અને, દધાલિયા તાલુકા બેઠક પર ફરી ચૂંટણી કરવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોએ દેખાવો કર્યા હતા. આ સાથે જ ઇવીએમમાં છબરડા થયાનો કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કર્યો છે. એફએસએલ તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવાની તૈયારી કરાઇ છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">