VIDEO: પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ
પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ થયો છે. અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જવાહર ચાવડા સાંતલપુરના વૌવા ગામે ગયા હતા. જ્યાં તેમણે એક બાળકીના હાથમાં રૂપિયા આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ ઘટનાને લઈ વિવાદ સર્જાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ થયો છે. અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જવાહર ચાવડા સાંતલપુરના વૌવા ગામે ગયા હતા. જ્યાં તેમણે એક બાળકીના હાથમાં રૂપિયા આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ ઘટનાને લઈ વિવાદ સર્જાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
