ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના ચાર ઉમેદવારો આજે ફોર્મ ભરશે. 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના ઉમદેવારો અભય ભારદ્વાજ અને રમીલા બારા ફોર્મ ભરશે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી નોંધાવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
Kunjan Shukal

|

Mar 13, 2020 | 3:21 AM

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના ચાર ઉમેદવારો આજે ફોર્મ ભરશે. 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના ઉમદેવારો અભય ભારદ્વાજ અને રમીલા બારા ફોર્મ ભરશે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી નોંધાવશે.

Congress may declare names of Gujarat candidates for RS elections, today congress na rajyasabha umedvaro ni aaje jaherat thay tevi shakyata Gjarat mathi Bharatsinh solanki ane shaktisinh gohil na name ni charcha

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપ અને કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારો સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં લાંબા સમય બાદ બંને પક્ષોએ સ્થાનિક ચહેરાઓને ટિકિટ ફાળવી છે. ત્યારે બંને પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati