ગુજરાત વિધાનસભાનું સત્ર 2 જૂલાઈએ થશે શરુ, 21 દિવસની કાર્યવાહીમાં અંદાજે 7 બિલ થઈ શકે છે પસાર

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 2 જૂલાઈથી શરુ થવાનું છે. આ વખેત વિધાનસભાનું સત્ર 21 દિવસનું રહેશે. એવું લાગી રહ્યું છે કે આ વખતે સત્રમાં સાત જેટલાં બિલ પસાર થઈ શકે છે. સત્રમાં ખાસ કરીને કેટલાંક જૂના કાયદાઓમાં પણ સુધારો થશે. આ પણ વાંચો:  સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ TV9 […]

ગુજરાત વિધાનસભાનું સત્ર 2 જૂલાઈએ થશે શરુ, 21 દિવસની કાર્યવાહીમાં અંદાજે 7 બિલ થઈ શકે છે પસાર
TV9 WebDesk8

|

Jun 04, 2019 | 5:31 PM

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 2 જૂલાઈથી શરુ થવાનું છે. આ વખેત વિધાનસભાનું સત્ર 21 દિવસનું રહેશે. એવું લાગી રહ્યું છે કે આ વખતે સત્રમાં સાત જેટલાં બિલ પસાર થઈ શકે છે. સત્રમાં ખાસ કરીને કેટલાંક જૂના કાયદાઓમાં પણ સુધારો થશે.

આ પણ વાંચો:  સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati