ભારતમાં 2 મોત પછી કોરોના વાઈરસ અંગે મોદી સરકારે કરી મોટી જાહેરાત, વાંચો વિગત

કોરોના વાઈરસના કેસ ભારતમાં સતત વધી રહ્યાં છે. અત્યારસુધીમાં 2 લોકોના મોત પણ નીપજ્યાં છે. સરકારે કોરોના વાઈરસને મહામારી ઘોષિત કરી દીધી છે અને તેનાથી મૃત્યુ થાય તો સરકાર 4 લાખની આર્થિક સહાય ચૂકવશે. સરકારના રાજ્ય આફત કોષમાંથી આ રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

ભારતમાં 2 મોત પછી કોરોના વાઈરસ અંગે મોદી સરકારે કરી મોટી જાહેરાત, વાંચો વિગત
TV9 WebDesk8

| Edited By: TV9 Webdesk11

Mar 16, 2020 | 10:44 AM

કોરોના વાઈરસના કેસ ભારતમાં સતત વધી રહ્યાં છે. અત્યારસુધીમાં 2 લોકોના મોત પણ નીપજ્યાં છે. સરકારે કોરોના વાઈરસને મહામારી ઘોષિત કરી દીધી છે અને તેનાથી મૃત્યુ થાય તો સરકાર 4 લાખની આર્થિક સહાય ચૂકવશે. સરકારના રાજ્ય આફત કોષમાંથી આ રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :    સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ માત્ર કોરોનાના દર્દીઓને જ લાગુ નહીં પડે પણ જે લોકો હાલ કોરોનાની સામે જંગમાં રાહતકાર્યમાં જોડાયેલાં છે તેમની સામે પણ લાગુ પડશે. 4 લાખ રુપિયાની રકમ પરિવારજનોને ચૂકવવામાં આવશે. દેશમાં કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 89 સુધી પહોંચી ગયી છે. જ્યારે 2 દર્દીઓને મોતની પુષ્ટિ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati