સરકારની મોટી કાર્યવાહી, 1800 જેટલાં NGOના FCRA રજિસ્ટ્રેશન કરાયા રદ

ભારતમાં એનજીઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. નિયમોના ભંગ બદલ 1800 એનજીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. ફોરેન કન્ટ્રીબ્યુટેસન એક્ટ મુજબ આ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેના લીધે હવે આ સંસ્થાઓ કોઈપણ વિદેશી ભંડોળ મેળવી શકશે નહીં. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો ઉનાળામાં […]

સરકારની મોટી કાર્યવાહી, 1800 જેટલાં NGOના FCRA રજિસ્ટ્રેશન કરાયા રદ
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 2:08 PM

ભારતમાં એનજીઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. નિયમોના ભંગ બદલ 1800 એનજીઓના રજિસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. ફોરેન કન્ટ્રીબ્યુટેસન એક્ટ મુજબ આ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેના લીધે હવે આ સંસ્થાઓ કોઈપણ વિદેશી ભંડોળ મેળવી શકશે નહીં.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી

મળેલી જાણકારી અનુસાર ઈન્ફોસિસ ફાઉન્ડેશન, રાજસ્થાન વિશ્વવિદ્યાલય, અલ્હાબાદ કૃષિ સંસ્થાન, વાયએમસીએ, ગુજરાત એન્ડ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીનો સમાવેશ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણીતા ઈન્ફોસિસ ફાઉન્ડેશન પર પણ કાર્યવાહી થઈ છે. જો કે ઈન્ફોસિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવા નિયમો મુજબ તે હવે એફસીઆરએના અંતગર્ત આવી શકે તેમ નહીં. જેના લીધે ઈન્ફોસિસનું પણ રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે.

શા માટે થઈ કાર્યવાહી? એવી જાણકારી મળી રહી છે કે આ તમામ એનજીઓ છેલ્લા 6 વર્ષમાં કેટલું વિદેશી ભંડોળ આવ્યું અને તેને ક્યાં ખર્ચ કરવામાં આવ્યો તેનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ બાબતના લીધે એનજીઓના રજિસ્ટ્રેશનને રદ કરી દેવાયા છે. સામાજિક સંસ્થાઓની સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યવાહીની ચપેટમાં આવી ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">