GSTમાં વધારાને લીધે આ વસ્તુઓનો પણ વધશે ભાવ, સ્લેબમાં પણ થઈ શકે છે ફેરફાર

જીએસટી ભારે વિવાદમાં રહ્યું છે અને તેનો ભારે વિરોધ પણ દેશમાં થયો હતો. વેપારીઓએ વિરોધ કર્યા બાદ અમુક વસ્તુમાં જીએસટી ઘટાડવામાં પણ આવ્યું છે. થોડા સમય પહેલાં સરકારને જીએસટીનું કલેકશન રેકર્ડ બ્રેક મળ્યું અને તેના લીધે સરકારની તિજોરીમાં આવક થઈ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

GSTમાં વધારાને લીધે આ વસ્તુઓનો પણ વધશે ભાવ, સ્લેબમાં પણ થઈ શકે છે ફેરફાર
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 11:33 AM

જીએસટી ભારે વિવાદમાં રહ્યું છે અને તેનો ભારે વિરોધ પણ દેશમાં થયો હતો. વેપારીઓએ વિરોધ કર્યા બાદ અમુક વસ્તુમાં જીએસટી ઘટાડવામાં પણ આવ્યું છે. થોડા સમય પહેલાં સરકારને જીએસટીનું કલેકશન રેકર્ડ બ્રેક મળ્યું અને તેના લીધે સરકારની તિજોરીમાં આવક થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

goods-and-services-tax-government-may-increased-gst-rates-of-these-goods-services-

કઈ કઈ ચીજવસ્તુઓની થશે મોંઘી? જીએસટીમાં વધારો થાય તો તેના લીધે ભાવમાં પણ વધારો થઈ શકે છે. જીએસટીએ કોઈપણ વસ્તુ પર લેવામાં આવતો ટેક્સ છે. આ જીએસટીની વધારાના લીધે નીચેની વસ્તુઓના ભાવ વધી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1. રૉ સિલ્ક 2. લક્ઝરી હેલ્થકેર 3. હાઈ વોલ્યુમ હોમ લિજીંગ 4. રેસ્ટોરન્ટાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. પિઝ્ઝા 6. ક્રુજ શીપિંગ 7.પ્રિન્ટ એડવર્ટાઈઝિંગ 8. એસી ટ્રેન ટિકીટ 9. ઓલિવ ઓયલ

આ સિવાય જીએસટીના સ્લેબમાં પણ બદલાવ થઈ શકે છે. ઓછામાં ઓછો ટેક્સ 5 ટકા નીચેના સ્લેબમાં લેવામાં આવે છે. રાજ્યોએ ભલાણમ કરી હતી અને તેના લીધે 5 ટકાથી વધીને આ ટેક્સ 6થી 8 ટકા સુધી જઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">