VIDEO: મોદી સરકારને મોટો ઝટકો, 6 વર્ષના ગાળામાં પ્રથમ વખત GDPનો આંકડો 5 પર પહોંચ્યો

યૂપીએ સરકારના સમયમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીના આંકડાઓને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે મોદી સરકારને પણ મોટો ઝટકો લાગ્યો છે. નાણાંકિય વર્ષ 2018-19ના બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના વિકાસની ગતિને બ્રેક વાગી છે. આ સમયગાળા દરમિયાન GDP ઘટી 7.1 ટકા થઈ ગયો છે. જે નાણાંકિય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં 8.2 ટકા હતો. આ પણ વાંચોઃ વાપીના […]

VIDEO: મોદી સરકારને મોટો ઝટકો, 6 વર્ષના ગાળામાં પ્રથમ વખત GDPનો આંકડો 5 પર પહોંચ્યો
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 1:41 PM

યૂપીએ સરકારના સમયમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીના આંકડાઓને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે મોદી સરકારને પણ મોટો ઝટકો લાગ્યો છે. નાણાંકિય વર્ષ 2018-19ના બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના વિકાસની ગતિને બ્રેક વાગી છે. આ સમયગાળા દરમિયાન GDP ઘટી 7.1 ટકા થઈ ગયો છે. જે નાણાંકિય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં 8.2 ટકા હતો.

આ પણ વાંચોઃ વાપીના ઉદ્યોગોનો મોટો ફટકો, NGTએ કહ્યું 117 કરોડનો દંડ 6 મહિનામાં ભરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે એક વર્ષ પહેલાના પ્રથમ ક્વાર્ટરની દ્રષ્ટીએ દેશનો જીડીપી આંક 6.3 ટકા હતો. તેથી ગત વર્ષ કરતાં જીડીપી સારો છે પરંતુ વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટર કરતાં ઓછો નોંધાયો છે. એટલે કે માત્ર ત્રણ જ મહિનામાં દેશનો જીડીપી 1.1 ટકા ગગડી ગયો છે. વિકાસ દરમાં ઘટાડા પાછળ મુખ્ય કારણ ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી હોવાનું મનાય છે, સાથે સાથે મોંઘવારી અને ગ્રામિણ માંગમાં ઘટાડો પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિપોર્ટ અનુસાર આઠ કોર સેક્ટરમાં વિકાસ દર ઘટી ઓક્ટોબરમાં 4.8 ટકા રહી ગઈ, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં વિકાસ દર 5 ટકા હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">